Telegram Group Search
High Court of Gujarat New Recruitment 💥🥳

🎯💥 હાઈકોર્ટ,અમદાવાદ માટેની જગ્યાઓ 💥👇👇
💥 ઈંગ્લીશ સ્ટેનોગ્રાફર : 54
💥 હાઇકોર્ટ Dyso: 122
💥 કોમ્પ્યુટર ઓપરેટર : 148
💥 ડ્રાઈવર : 34
💥 પ્યુન: 208
💥 કોર્ટે મેનેજર : 21

🎯💥 નીચેની તાબાની અદાલતો જિલ્લા અદાલતો ઔધોગિક અદાલતો અને મજૂર અદાલતો માટેની જગ્યાઓ 💥👇👇
💥 ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ 2 : 212
💥 ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ 3 : 307
💥 પ્રોસેસ સર્વર/બેલીફ : 210

⚡️https://gujarathighcourt.nic.in/currentopenings

#HC #Apply
ViewFile - 2024-05-24T174209.605.pdf
544.8 KB
જાહેરાત ક્રમાંક: ૨૧૨/૨૦૨૩૨૪, ગુજરાત ગૌણ સેવા, વર્ગ-3 (ગ્રુપ-A તથા ગ્રુપ-B) ની પ્રાથમિક CBRT પરીક્ષા અંગેની ઉમેદવારની રિસ્પોન્સ શીટ ડાઉનલોડ કરવા બાબત.

💁‍♂Link
⚡️https://cdn3.digialm.com/EForms/configuredHtml/32791/88319/login.html

#GSSSB #CBRT
ViewFile.pdf
288.5 KB
💁‍♂મંડળની જાહેરાત ક્રમાંકઃ ૨૨૬/ર૦૨૩૨૪, સંશોધન મદદનીશ અને આંકડા મદદનીશ સંવર્ગોની સ્પર્ધાત્મક કસોટીના વિગતવાર અભ્યાસક્રમ અંગેની અગત્યની સૂચના

#GSSSB #Syllabus
*🔥May Month Newspaper Current Affairs Highlight🔥*

*🗞️Date:- 16-05-2024 થી 31-05-2024🗞️*

17 મેવર્લ્ડ હાઇપર ટેંશન ડે

વર્ષ 2027માં મહિલા ફિફા વર્લ્ડકપ ક્યાં રમાશે
*☑️બ્રાઝીલ*

18 મેઇન્ટરનેશનલ મ્યુઝિયમ ડે

ICICIને બેન્ક બનાવનાર મહાનુભાવ જેમનું હાલમાં નિધન થયું
*☑️નારાયણન વધુલ*

20 મેવિશ્વ બી (મધમાખી) ડે

ઈરાનના રાષ્ટ્રપતિ જેમનું હાલમાં હેલિકોપ્ટર ક્રેશમાં મોત થયું
*☑️ઇબ્રાહિમ રઇસી*
*☑️ઉપરાષ્ટ્રપતિ મોહમ્મદ મુખબરને વચગાળાના રાષ્ટ્રપતિ બનાવાયા*

વિશ્વનું સૌથી ઊંચું મતદાન મથક ભારતમાં ક્યાં આવેલું છે
*☑️હિમાચલ પ્રદેશના લાહોલ અને સ્પીતિ જિલ્લાના તાશીગાંગમાં 15,256 ફૂટની ઊંચાઈએ*

22 મેઇન્ટરનેશનલ ડે ફોર બાયોલોજીકલ ડાયવર્સીટી (જૈવવૈવિધ્ય)

25 મેવર્લ્ડ થાઇરોઇડ ડે

કાન્સ ફેસ્ટિવલ 2024માં 'અન સર્ટન રિગાર્ડ' કેટેગરીમાં શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય અભિનેત્રી કોણ બની
*☑️અનસૂયા સેનગુપ્તા*
*☑️ભારતની પાયલ કાપડિયાએ પણ કાન્સ ફેસ્ટિવલમાં ગ્રાન્ડ પ્રિક્સ એવોર્ડ જીતનાર પહેલી ભારતીય સર્જક બની*

કયો દેશ નાગરિકતા કાયદામાં સુધારો કરી 'પહેલી પેઢીની મર્યાદા' દૂર કરશે
*☑️કેનેડા*
*☑️કેનેડા બહાર જન્મેલા માતા-પિતાના વિદેશમાં જન્મેલા બાળકોને નાગરિકતા આપી શકાતી નહોતી*

IPL સીઝન 17માં કઈ ટીમ ચેમ્પિયન બની
*☑️કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)*
*☑️KKR ત્રીજી વખત ચેમ્પિયન બની*
*☑️સનરાઈઝર્સ હૈદરાબાદને હરાવ્યું*
*☑️વિજેતા ટીમને 20 કરોડ અને રનર અપ ટીમને 13 કરોડ મળશે*

તાજેતરમાં બંગાળમાં આવેલ વાવાઝોડું
*☑️રેમલ*

1 જુલાઈ, 2024થી ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાનો અમલ થશે.જેમાં મેટ્રોપોલિટન કોર્ટનું નામ હવે કયા નામે ઓળખાશે
*☑️જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ*

તાજેતરમાં DRDOએ SU-30 MKI ફાઇટર જેટ વિમાનમાંથી કઈ મિસાઈલ છોડી સફળ પરીક્ષણ કરવામાં આવ્યું
*☑️એન્ટિ-રેડિએશન રુદ્ર એમ-2 મિસાઈલ*

31 મેવિશ્વ તમાકુ નિષેધ દિવસ

ચેન્નઈ સ્થિત સ્પેસ સ્ટાર્ટ અપ અગ્નિકુલે ભારતના પહેલા ખાનગી પેડથી વિશ્વમાં પહેલું 3D પ્રિન્ટેડ એન્જીન રોકેટ લોન્ચ કર્યું તેનું નામ શું છે
*☑️અગ્નિબાણ સોર્ટેડ 01*

💥💥
*🗓️જૂન મહિનાના મહત્વના દિન વિશેષ🗓️*

●1 જૂનવિશ્વ દૂધ દિવસ, ગ્લોબલ ડે ઓફ પેરેન્ટ્સ

●3 જૂનવિશ્વ સાઇકલ દિવસ

●5 જૂનવિશ્વ પર્યાવરણ દિવસ

●7 જૂનવિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ

●14 જૂનવિશ્વ બ્લડ ડોનેશન ડે

●21 જૂનઆંતરરાષ્ટ્રીય યોગ દિવસ, વિશ્વ સંગીત દિવસ

●27 જૂનવિશ્વ ડાયાબિટીસ ડે

💥💥
2024/06/03 07:14:39
Back to Top
HTML Embed Code: